આ સુંદરી બનવા જઇ રહી છે મોટા ઘરની વહુ, તેના સસરા છે અબજોપતિ

કોટક મહિન્દ્રા બેંકના સીઈઓ ઉદય કોટકના પુત્રની સગાઈ થઈ ગઈ છે

જય કોટકે પોતે પૂર્વ મિસ ઈન્ડિયા વર્લ્ડ 2015 અદિતિ આર્ય સાથે સગાઈના સમાચારની પુષ્ટિ કરી છે

32 વર્ષીય જય કોટકે ટ્વીટ કરીને 29 વર્ષીય અદિતિ આર્ય સાથે સગાઈનો સ્વીકાર કર્યો છે

જો કે, જય કોટકે હવે અદિતિ આર્ય સાથે સગાઈના આ અહેવાલોને સમર્થન આપ્યું છે

આ સાથે આ ટ્વીટમાં તેણે જાહેરમાં અદિતિ આર્યને પોતાની મંગેતર કહી છે

અદિતિ આર્યા હિન્દી અને તમિલ ફિલ્મોમાં અભિનય કરી ચુકી છે

જય કોટક હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને કોટક 811ના કો-હેડ કરી રહ્યા છે

કાન્સમાં શ્રુતિ હસનનો બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો શાનદાર લુક, જુઓ Photos