શાહરૂખ ખાનની પઠાન ફિલ્મની આતુરતાથી જોવાઈ રહી છે રાહ
25 જાન્યુઆરી, 2023 એ સિનેમાઘરોમાં રિલીઝ થશે ફિલ્મ
આ ફિલ્મમાં શાહરૂખ , દીપિકા અને જોન અબ્રાહમ જોવા મળશે
8 દેશોમાં થયુ પઠાન ફિલ્મના શાનદાર એક્શન સિક્વન્સનું શૂટિંગ
ભારતની સાથે સાથે સ્પેન અને યુએઈમાં થયુ ફિલ્મનું શૂટિંગ
તુર્કી અને રશિયામાં થયુ એક્શન થ્રિલર સિક્વન્સનું શૂટિંગ
સાઇબિરીયા અને ઇટાલીમાં પણ થયુ ફિલ્મનું શૂટિંગ
ફ્રાન્સ અને અફઘાનિસ્તાનમાં પણ થયુ છે પઠાન ફિલ્મનું શૂટિંગ