નીતા અંબાણી પોતાની સુંદરતા અને સ્ટાઇલિશ અંદાજ માટે છે ફેમસ
(Credit: abujanisandeepkhosla)
એથનિક આઉટફિટ્સમાં નીતા અંબાણીની ચોઈસનો કોઈ મુકાબલો નથી
(Credit: reliancefoundation)
હાલમાં જ નીતા અને મુકેશ અંબાણી સ્ટેટ ડિનર પાર્ટી માટે પહોંચ્યા હતા વ્હાઇટ હાઉસ
વ્હાઇટ હાઉસમાં પણ નીતા અંબાણીની દેશી સ્ટાઈલની ખૂબ થઈ પ્રશંસા
(Credit: nmacc.india)
નીતા અંબાણીએ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે લંચમાં ગુલાબી રંગની પહેરી હતી સાડી
નીતા અંબાણીની પટોળા સિલ્ક સાડીને બનાવવામાં 6 મહિનાનો સમય લાગ્યો હતો
પટોળા સિલ્ક સાડી ઈન્ડિયામાં જ થઈ છે તૈયાર
આ અગાઉ પણ નીતા અંબાણીની સાડી રહી હતી ચર્ચામાં
તેને ભવ્ય સાડીઓ, ખાસ કરીને પસંદ છે પટોળા પ્રિન્ટ્સ સાડી
એન્ટિલિયાથી તો માત્ર ટ્રેલર છે, મુકેશ અંબાણી પાસે આવા અનેક ઘર છે