ગ્રામ્ય વિસ્તારમાં મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે

ખેડા, મણિનગર અને ઘોડાસરમાંથી મતદાનના ઢોલનગારા સાથેના દ્રશ્યો

ખેડામાં નવા મતદારોનું કરવામાં આવ્યું સન્માન 

તિલક કર્યુ અને ગુલાબ આપીને વધાર્યો ઉત્સાહ

ઢોલ નગારા સાથે યુવાઓ મતદાન મથકે પહોંચ્યા 

મણિનગરના નાગરિકોએ ઢોલનગારા સાથે વાજતે-ગાજતે કયુઁ સામુહિક મતદાન 

શ્રીરંગ હાઈટસ અને વિજયપાર્કના નાગરિકો મતદાન કરવા પહોંચ્યા