જૂન મહિનામાં જન્મ લેનારનો સ્વભાવ

આદત-1 જિદ્દી સ્વભાવવાળા હોય છે

આદત-2 ગુસ્સાવાળા હોય છે

આદત 3 દિલના સાફ હોય છે

આદત 4  સ્વતંત્ર વિચારવાળા હોય છે

આદત 5 દલીલ કરવામાં માહિર

આદત 6  ગીત, ડાન્સ,  પેન્ટિગમાં રસ હોય છે