દુનિયાનું સૌથી મોંઘુ બર્ગર
નેધરલેન્ડમાં 'de-daltons' રેસ્ટરોરન્ટમાં સૌથી મોંઘું બર્ગર વેચાઈ રહ્યું છે
દુનિયાનું સૌથી મોંઘુ બર્ગર
બર્ગરનું નામ છે 'ધ ગોલ્ડન બોય'
દુનિયાનું સૌથી મોંઘુ બર્ગર
બર્ગરની કિંમત આશરે 4.44 લાખ રૂપિયા ( $5,964) છે.
દુનિયાનું સૌથી મોંઘુ બર્ગર
'ધ ગોલ્ડન બોય' બર્ગરમાં સોનાનું વરખ, કેસર, કિંગ ક્રેબ સહિતની સામગ્રીનો ઉપયોગ થયો છે
દુનિયાનું સૌથી મોંઘુ બર્ગર
રેસ્ટોરાના માલિકે બર્ગર વેચી તેની આવક NGOને ડોનેટ કરી