અદા શર્માએ એક જાણીતી બોલીવુડ અભિનેત્રી છે

સુદીપ્તો સેનની ફિલ્મ ધ કેરલા સ્ટોરી બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે

 ફિલ્મમાં અદા શર્મા લીડ રોલમાં જોવા મળી રહી છે

અદા શર્માએ વર્ષ 2008માં હિન્દી ફિલ્મ ‘1920’થી પોતાની હિન્દી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી

અદાએ તેની પહેલી જ ફિલ્મમાં  શાનદાર એક્ટિંગ કરી હતી, ફિલ્મ સુપરહિટ રહી હતી

આ ફિલ્મ માટે અદા શર્માને બેસ્ટ ડેબ્યૂ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો

બોલીવુડ ફિલ્મો સિવાય તેણીએ તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે

ધ કેરલ સ્ટોરીથી લાઈમલાઈટમાં આવેલી અભિનેત્રી અદા શર્મા ટૂંક સમયમાં પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે

 અદા શર્મા શ્રેયસ તલપડેની આગામી થ્રિલર ફિલ્મ 'The Game of Girgit'માં જોવા મળશે.

લાલ લહેંગામાં દુલ્હન બની મોનાલિસા, કહ્યું-તેને મારું દિલ ચોરી લીધું છે