'The Kerala story' 5 મેના રોજ બોક્સ ઓફિસ પર વિવાદો વચ્ચે રિલીઝ થઈ હતી.

ફિલ્મની શરૂઆત શાનદાર રહી, બીજા દિવસે કલેક્શન ડબલ ડિજિટમાં હતું

તેણે સલમાનની 'કિસી કા ભાઈ કિસી કી જાન'ને ખૂબ પ્રભાવિત કરી હતી

'પોન્નિયન સેલ્વન 2' પહેલાથી જ સલમાન ખાન માટે આફત બનેલી છે

જેના કારણે ફિલ્મને 100 કરોડની ક્લબમાં સામેલ થવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો

હવે 'The Kerala story' એ બાકીની કસર પૂરી કરી દીધી છે

 'કિસી કા ભાઈ કિસી કી જાન' 16 દિવસ પછી સ્ક્રીન પરથી હટાવી દેવામાં આવી છે.

CM યોગી આદિત્યનાથને મળી ‘ધ કેરલા સ્ટોરી’ની ટીમ, જુઓ Photos