ચાહકોને 'ધ કાશ્મીર ફાઇલ્સ' ઘણી પસંદ આવી

ફિલ્મે અત્યાર સુધીમાં ઘણી કમાણી કરી છે

હવે તમે ઘરે બેસીને ફિલ્મ જોઈ શકો છો

આ ફિલ્મ હવે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે

ચાહકો આ ફિલ્મ 13 મેના રોજ OTT પર જોઈ શકશે