સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ તેજસે ભારતીય વાયુસેનામાં કર્યા છે 7 વર્ષ પૂર્ણ
(Credit: PTI)
તેણે તેની પ્રથમ ઉડાન 2001માં ભરી, 2016માં જોડાયું એરફોર્સમાં
(Credit: PTI)
તે સુખોઈ જેટની સમકક્ષ મિસાઈલ અને હથિયારો લઈ જઈ શકે છે
(Credit: PTI)
ફાઈટર એરક્રાફ્ટ તેજસ 8 થી 9 ટનના ભાર સાથે ઉડી શકે છે
(Credit: PTI)
તેજસમાં અત્યાધુનિક સાધનોથી સજ્જ છે ઈઝરાયેલના રડાર
(Credit: PTI)
આ એરક્રાફ્ટમાં દુશ્મનને મ્હાત આપવાની અને હરાવવાની શક્તિ છે
(Credit: PTI)
આવતા વર્ષે સેનાને તેજસ MK-1Aનું નવું વર્ઝન પણ મળશે
(Credit: PTI)
નવું વેરિઅન્ટ બોર્ડરની પાર મિસાઈલ-હથિયારોને ફાયર કરવામાં હશે સક્ષમ
(Credit: PTI)
અમરનાથની યાત્રાએ જતા પહેલા જાણી લો તેના નિયમ