હમિંગબર્ડ  વિશે જાણતાં પહેલાં તેનો કલર બદલતો રસપ્રદ વીડિયો જૂઓ..

(Credit source: social media Photo)

વિશ્વમાં સૌથી નાનું હૃદય ધરાવતું પક્ષી છે હમિંગબર્ડ 

(Credit source: social media Photo)

હમિંગબર્ડ સામાન્ય રીતે માત્ર 2-2.5 ઇંચ લાંબા હોય છે. જો કે કેટલાક તો 8 ઇંચ લાંબા હોય છે

(Credit source: social media Photo)

માત્ર બે ગ્રામથી માંડીને 20 ગ્રામ સુધીનું હોય છે હમિંગબર્ડ 

(Credit source: social media Photo)

એવું કહેવાય છે કે હમિંગબર્ડ ઊભા-ઊભા જ સૂઈ શકે છે

(Credit source: social media Photo)

તેમના પગ ખૂબ નબળા હોય છે, તેથી તે ચાલી શકતા નથી, પરંતુ ઝાડની ડાળીઓને મજબૂત રીતે પકડીને સૂઈ શકે છે

(Credit source: social media Photo)

હમિંગબર્ડનું આયુષ્ય માત્ર 4-5 વર્ષ હોય છે

(Credit source: social media Photo)

સૌથી મોટી વિશેષતા-તેમની પાંખો એટલી ઝડપથી ફફડાવે છે કે તેઓ લાંબા સમય સુધી એક જગ્યાએ રહી શકે છે.

(Credit source: social media Photo)

હમિંગબર્ડ્સ એક ઉડાનમાં લગભગ 1400 માઈલ એટલે કે 2,253 કિલોમીટરની મુસાફરી કરી શકે છે.

(Credit source: social media Photo)

નાના બાળકના હાથમાંથી દાણા ચણતું હમિંગબર્ડ-જૂઓ Viral Video

(Credit source: social media Photo)