દલીપ સિંહ રાણા, જેઓ રિંગમાં 'ધ ગ્રેટ ખલી' તરીકે ઓળખાય છે

WWEના ઈતિહાસમાં 'વર્લ્ડ હેવીવેઈટ' ખિતાબ મેળવનાર પ્રથમ ભારતીય કુસ્તીબાજ

ખલીની પ્રોફેશનલ લાઈફ ખુબ સુંદર છે

ધ ગ્રેટ ખલીની પત્નીનું નામ હરમિંદર કૌર છે

ખલીને આટલી સફળતા મળવાનો શ્રેય પણ તેની પત્નીને જાય છે

 ખલી અને હરમિંદરની પ્રથમ મુલાકાત બંન્નેના પરિવારે કરાવી હતી

ત્યારબાદ બંન્ને વચ્ચે વાતચીત શરુ થઈ અને ધીમે ધીમે એકબીજાને પસંદ કરવા લાગ્યા

27 ફ્રેબુઆરી 2002ના રોજ હરમિંદર કૌર અને ખલી લગ્નના બંધનમાં બંધાયા હતા

લગ્ન બાદ ખલીનું કિસ્મત બદલાયું અને તેને રેસલિંગ કરિયરમાં અનેક સફળતાઓ મળી.

બંન્ને 2014માં એક પુત્રીના માતા પિતા બન્યા હતા. જેનું નામ અવલીન રણા રાખ્યું છે

રવિન્દ્ર જાડેજા અને રિવાબાએ આશાપુરા મંદિરની મુલાકાત લીધી