2 કિલો ચિકન, 70 ઈંડા અને 2 લીટર દૂધ, આ છે 'ધ ગ્રેટ ખલી'નું એક દિવસનું ભોજન
હિમાચલ પ્રદેશના સિરમૌરના રહેવાસી છે 'ધ ગ્રેટ ખલી' ઉર્ફે દલીપ સિંહ રાણા
7 ફીટ 2 ઈંચની ઊંચાઈ અને 140 કિલો વજન ધરાવે છે ધ ગ્રેટ ખલી
ફિટનેસ મેન્ટેન કરવા 'ધ ગ્રેટ ખલી' લે છે Heavy Diet
એક ઈન્ટવ્યૂમાં ખલી એ જણાવ્યું હતું કે, તે ચિકન, ઈંડા, ભાત, દાળ, પ્રોટીન અને ફાઈબરવાળી ડાયટ લે છે
રોજ લગભગ 60-70 ઈંડા ખાતો હોય છે ખલી
ખલી સવાર-સાંજ લે છે Heavy Diet
50 વર્ષીય ખલી રોજ 2-3 કલાક કસરત કરે છે
ભારતીય ક્રિકેટરોએ આ રીતે મનાવ્યો Fathers Day