ગુજરાતની નવી સરકારના મુખ્યમંત્રી અને મંત્રીઓએ લીધા શપથ
ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે બપોરે 2 કલાકે યોજાયો હતો શપથવિધિ સમારોહ
ભૂપેન્દ્ર પટેલે બીજીવાર મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
મુખ્યમંત્રી સહિત 16 પ્રધાનોએ લીધા શપથ
વડાપ્રધાન મોદી પણ શપથગ્રહણ સમારોહમાં હાજર રહ્યા
શપથગ્રહણના અંતે મોદી-મોદીના લાગ્યા નારા
16 પ્રધાનોમાં 1 મહિલાને સ્થાન, 8 કેબિનેટ, 6 રાજ્યકક્ષા અને 2ને સ્વતંત્ર હવાલો