36 વર્ષનો થયો GOAT, જાણો મેસ્સીના ફૂટબોલ કરિયરના શાનદાર રેકોર્ડસ

24 જૂન, 1987ના દિવસે આર્જેન્ટિનામાં થયો હતો મેસ્સીનો જન્મ

મેસ્સીએ બાર્સેલોના માટે  સર્વાધિક 672 ગોલ કર્યા છે

મેસ્સીએ 7 વખત પ્રતિષ્ઠિત  બૈલન ડી ઓર પુરસ્કાર પણ જીત્યો છે

મેસ્સી 103 ગોલ સાથે આર્જેન્ટીના ઓલટાઇમ અગ્રણી ગોલ સ્કોરર છે

મેસ્સીએ પોતાની ફૂટબોલ કારકિર્દીમાં 807થી વધારે ગોલ કર્યા છે

લા લીગા ફૂટબોલ લીગમાં તેણે સૌથી વધારે 474 ગોલ કર્યા છે

મેસ્સીના નામે લા લીગામાં (36) અને કોપા અમેરિકામાં (17) સૌથી વધારે હેટ્રીક કરવાનો રેકોર્ડ છે. 

મેસ્સીના નામે ફૂટબોલ ક્લબ બાર્સેલોના સાથે રેકોર્ડ 34 ટ્રોફી જીતવાનો રેકોર્ડ છે.

મેસ્સીના નામે ફિફા વિશ્વ કપમાં સૌથી વધુ 26 મેચ રમવાનો પણ રેકોર્ડ છે. મેસ્સી બે વખત ફીફા ગોલ્ડન બોલ (પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ) પુરસ્કાર જીતવાવાળો એકમાત્ર ખેલાડી છે.

બાળપણમાં કેવા દેખાતા હતા યોગી આદિત્યનાથ ? જુઓ ભારતીય CMના AI અવતાર