YouTube પર આવતી Adsને આ રીતે કરો બંધ, ખુબ જ આસાન છે બ્લોક કરવાની રીત

YouTube પર પહેલા માત્ર એક જ એડ્સ દેખાતી હતી , પણ સમયની સાથે તેની એડની સંખ્યામાં વધારો થયો 

પહેલા skipનો પણ ઓપશન મળતો હતો જે આજે પણ ઘણી Adsમાં મળે છે જ્યારે કેટલીક Ads તમારે ફરજિયાત જોવી પડે છે. 

ત્યારે આવામાં YouTubeની Adsથી છુટકારો મેળવવા માટે એક માત્ર ઓપ્શન છે  YouTubeનું પ્રિમિયમ સબસ્ક્રિપ્શન.

જેના માટે એકમાત્ર ઓપ્શન યુઝરે કેટલાક પૈસા ચૂકવી પ્રિમિયમ લેવાનું હોય છે જેનું મહિને 129 રુ. થી પ્રિમિયમ શરુ થાય છે.

જો તમે પૈસા ખર્ચ નથી કરવા માંગતા તો તમે BRAVE બ્રાઉઝરનનો ઉપયોગ કરી શકો છો જે બ્રાઉઝર ADWARE જેવા કેટલાક કન્ટેન્ટને બ્લોક કરી દે છે.

આ બ્રાઉઝરમાં તમને બિલ્ટ ઈન કન્ટેન્ટ બ્લોકર મળે છે જે એડને બ્લોક કરવામાં મદદ કરે છે.

તેના માટે તમારે પહેલા BRAVE બ્રાઉઝર ડાઉનલોડ કરવાનું રહેશે ઈસ્ટોલ કર્યા બાદ તેને ઓપન કરો

જે બાદ તમારે યુ ટુબની સાઈટ પર જવું પડશે અહીં તમને કોઈ વીડિયો સ્ટાર્ટ કરતા તમને એડ દેખાશે જેને તમારે સેટિંગમાં જઈને બ્લોક કરવાની રહેશે

બ્રાઉઝરમાં  BRAVE SHIELD ICON દેખાશે, જે વિન્ડો ના ટોપ રાઈટ કોર્નર પર હશે. જે SHIELD UP ઓપ્શનને ટોગલ ઓન કરવાનું રહેશે અને ત્યારબાદ એડ નહીં જોવા મળે.

ક્રેમલિન શું છે? મોસ્કોની આ ઐતિહાસિક ઇમારત, ચર્ચ અને સંગ્રહાલયના જુઓ Photos