દુનિયાના

સૌથી ઠંડા દેશ

ગ્રીનલેન્ડ

અહીં ઉનાળાના સમયમાં પણ તાપમાન શૂન્ય હોય છે

આઈસલેન્ડ

અહીંનું તાપમાન -10 ડિગ્રી સુધી ઘટી શકે છે

કઝાકિસ્તાન

આ દેશમાં એવા અનેક વિસ્તાર છે જે હંમેશા બરફથી ઢંકાયેલા રહે છે

કેનેડા

અહીં ઠંડીના મોસમમાં દરિયાનું પાણી પણ જામી જાય છે

નોર્વે

યુરોપ મહાદ્વીપમાં સ્થિત આ દેશ પોતાની ઠંડીના કારણે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે