કલાત્મક ગણેશ ની પ્રતિમાઓ

સંગ્રહાલયમાં રહેલા આ રૂમાલમાં બન્ને તરફ ગણપતિ બાપા જોઇ શકાય છે.

કલાત્મક ગણેશ ની પ્રતિમાઓ

માતા પાર્વતી સાથે બાલ ગણેશની છઠ્ઠી સદીની પ્રતિમા અહીં છે

કલાત્મક ગણેશ ની પ્રતિમાઓ

દક્ષિણ ભારતમાંથી મળી આવેલી આ પ્રતિમા આઠમી સદીની હોવાનું મનાય છે

કલાત્મક ગણેશ ની પ્રતિમાઓ

પાંચમી સદીની બીજી મૂર્તિમાં ગણેશને અનુચર સાથે દર્શાવવામાં આવી છે.

કલાત્મક ગણેશ ની પ્રતિમાઓ

આઠમી સદીના આ મૂર્તિ રોડામાંથી મળી આવી હતી

કલાત્મક ગણેશ ની પ્રતિમાઓ

આ પ્રતિમામાં સુંઢ જમણી તરફ જોવા મળે છે

કલાત્મક ગણેશ ની પ્રતિમાઓ