તમારા જીવનમાં ક્યારેય નહીં જોઈ હોય તેટલી મોટી રોટલી રાજસ્થાનમાં બનાવવામાં આવી છે

રાજસ્થાનના સીકર જિલ્લાના દેવીપુરા બાલાજી ધામમાં હનુમાનજીને 2700 કિલો રોટલીનો ભોગ ધરાવામાં આવ્યો 

1125 કિલો ઘઉંનો લોટ, 125 કિલો સોજી, 1100 કિલો ડ્રાય ફ્રૂટ્સ, 400 લિટર દૂધ અને 400 લિટર ગાયનું દેશી ઘીથી બનાવાઈ રોટલી

રોટલી વણવા સ્પેશિયલ રોલર બોલાવામાં આવ્યું, ક્રેન દ્વારા તો શેકવામાં આવી

આ ભોગની રોટલીને સેકાતા લાગ્યો 22 કલાકથી વધુનો સમય

રોટલીનો તૈયાર થઈ રહેલ ભોગને જોવા મંદિર પરિસરમાં ભીડ ઉમટી 

હનુમાનજીને ભોગ ધરાવાયેલ આ રોટલીએ બનાવ્યો વિશ્વની સૌથી મોટી રોટલીનો રેકોર્ડ  

અમરનાથની યાત્રાએ જતા પહેલા જાણી લો તેના નિયમ