ઉમંગ એપ્લિકેશનના ફાયદાઉમંગ એ સરકારી એપ્લીકેશન છેઆ એપથી તમે ઘરે બેઠા સરળતાથી કોઈ પણ કામ કરી શકશોઆ એપ રાજ્યના હિસાબ પ્રમાણે સેવા આપે છેઆનાથી કોરોના વેક્સીન માટે રજીસ્ટ્રેશન કરાવી શકાય છેEPFO ના કામ આ એપથી કરી શકાય છે ડિજીલોકરની સુવિધા પણ આ એપ્લીકેશનમાં છે