સ્કિન,વાળ અને હાડકાં માટે ફાયદાકારક ચિયા સીડ્સ
ચિયા સીડ્સ ઓમેગા -3 ફેટી એસિડ્સ, પ્રોટીન અને ખનિજોથી સમૃદ્ધ છે
ચિયા સીડ્સ ખાવાથી શરીરમાં એનર્જી રહે છે
ચિયા સીડ્સ વજન ઓછો કરવામાં મદદ કરે છે
સ્ક્રિન અને વાળ માટે ખુબ ફાયદાકારક છે
પ્રોટીનથી ભરપૂર હોવાને કારણે ચિયાના સીડને હાડકાં માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે
માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં વાળ માટે પણ ફાયદાકારક