નવેમ્બરમાં 17 દિવસ બેંક રહેશે બંધ

આ મહિને ચાર રવિવાર અને બીજા અને ચોથા શનિવાર સિવાય 11 દિવસ બેંકમાં રજા છે

1 નવેમ્બર, 2021

કન્નડ રાજ્યોત્સવ અને કુટના કારણે બેંગલોર અને ઈમ્ફાલમાં બેંક બંધ રહેશે

કાળી ચૌદશના કારણે દેશના અમુક ભાગોમાં બેંક બંધ રહેશે

3 નવેમ્બર, 2021

દિવાળીના કારણે દેશના અનેક ભાગોમાં બેંક બંધ રહેશે

આ સિવાય RBI એ 5,6,10,11,12,19,22 અને 23 નવેમ્બર રજાની જાહેરાત કરી છે