ભારતની સૌથી ઊંચી 5 પ્રતિમાઓ વિશે જાણો
જેમાં ગુજરાતની પણ પ્રતિમાનો થાય છે સમાવેશ
ઉંચાઈ- 597 ફૂટ
ગુજરાત- સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા
ઉંચાઈ-216 ફૂટ
હૈદરાબાદ-સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી શ્રી રામાનુજાચાર્યની પ્રતિમા
ઉંચાઈ-133 ફૂટ
તમિલનાડુ-થીરૂવાલ્લુવર સ્ટેચ્યુ તમિલ કવિ વાલ્લુવરની પ્રતિમા
ઉંચાઈ-130 ફૂટ
સિક્કિમ-બુદ્ધ પાર્ક બુદ્ધની પ્રતિમા
ઉંચાઈ-123 ફૂટ
કર્ણાટક-મુર્દેશ્વર સ્ટેચ્યુ ભગવાન શિવની પ્રતિમા