અમદાવાદ નેશનલ ગેમ્સ -2022 ની યજમાની માટે સજ્જ
રાજ્યમાં 29 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમિયાન 36મી નેશનલ ગેમ યોજાશે
ગુજરાતનાં 7 મહાનગરમાં 36 જેટલી રમતો માટે 7000 વધુ ખેલાડીઓ ભાગ લેશે
નેશનલ ગેમ્સ અંતર્ગત અમદાવાદમાં 8 સ્થળોએ 15 જેટલી રમતોનું આયોજન
વિવિધ કોમ્પિટિશનમાં દેશભરમાંથી ક્વોલિફાય થયેલા ખેલાડીઓ ભાગ લેશે
નેશનલ ગેમ્સની સાથે ગરબાની રમઝટ પણ જામશે
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ નેશનલ ગેમનો ઉદઘાટન સમારોહ યોજાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે