ભુપેન્દ્ર પટેલના હસ્તે થશે પહિંદ વિધિ
દેશના ગૃહપ્રધાન અમિત શાહ મંગળા આરતીમાં આપશે હાજરી
18 તારીખે રવિવારે ભગવાનનો ગૃહ પ્રવેશ
સવારે 8 વાગે યોજાશે નેત્રોત્સવની વિધિ
18 શણગારેલા ગજરાજ જોડાશે આ રથયાત્રામાં
અનેક કરતબોના દાવ જોવા મળશે
30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેન્ડબાજા પણ રથયાત્રામાં આપશે હાજરી
2000 જેટલા સાધુ સંતો રહેશે ઉપસ્થિત
વિદેશની ધરતી પર છે આ 11 અદ્દભુત હિન્દુ હેરિટેજ સાઇટ્સ, જુઓ Photos