અદાવાદમાં ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા નીકળશે1 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશેજગન્નાથ મંદિરમાં ભક્તજનોનો મહેરામણ ઉમટશેરથયાત્રામાં મગ, કાકડી અને જાંબુનો પ્રસાદ વહેંચવામાં આવે છે‘મોહન’થાળ માટે રસોડાં ધમધમ્યાં