વાનખેડેમાં સચિનની જગ્યા સ્ટીવ સ્મિથનું સ્ટેચ્યુ લાગ્યુ ? 

02 November 2023

Courtesy : Instagram

વાનખેડેમાં 1 નવેમ્બરના રોજ સચિન તેંડુલકરના સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવ્યુ 

Courtesy : Instagram

મુંબઈ ક્રિકેટ એસોસિએશને વાનખેડેમાં લગાવ્યુ છે સ્ટેચ્યુ 

સ્ટ્રેટ ડ્રાઈવ લગાવતા સચિનના સ્ટેચ્યુનું થયુ અનાવરણ 

Courtesy : Instagram

ગૌરવ લેવા જેવી આ ક્ષણમાં સચિનના સ્ટેચ્યુનું મજાક ઉડી રહ્યુ છે

Courtesy : Instagram

સ્ટેચ્યુનો ચહેરો ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્ટીવ સ્મિથ જેવો દેખાઈ રહ્યો છે

Courtesy : Instagram

સોશિયલ મીડિયા પર સ્ટેચ્યુ અંગેની અનેક પોસ્ટ વાયરલ થઈ રહી છે

Courtesy : Instagram

સ્ટીવ સ્મિથના ફેન્સ સોશિયલ મીડિયા પર સ્ટેચ્યુ અંગે મજાક કરી રહ્યા છે

Courtesy : Instagram

કરિશ્મા તન્નાનો બોલ્ડ લુક થયો વાયરલ