અભિનેત્રી રશ્મિ દેસાઈની દરેક સ્ટાઈલ  ચાહકોને પાગલ કરે છે

એક સમયે ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં મચાવતી હતી ધમાલ

અભિનેત્રી રશ્મિ દેસાઈ બ્લેક કલરમાં બોલ્ડ લુક શેર કર્યો છે 

રશ્મિ દેસાઈ વધતી ઉંમરે પણ યુવાન જોવા મળી રહી છે

ઉતરનની આ અભિનેત્રી  નવા લુકમાં લાગી રહી છે એકદમ બોલ્ડ

બ્લેક લોન્ગ સ્કર્ટમાં રશ્મિનો જોવા મળ્યો હોટ અંદાજ

તે  ખુલ્લા વાળ અને ગ્લોઈંગ મેકઅપમાં જોવા મળી

અભિનેત્રીના આ લુક પર મોનાલિસાએ પણ પ્રતિક્રિયા આપી

રશ્મિ ફિટનેસ મામલે પણ સૌને ટક્કર આપે છે

અભિનેત્રીના નવા લુકને જોવા સૌ કોઈ આતુર હોય છે

તારા સુતારિયા બની ‘જલપરી’, જુઓ Photos