ટીવીની ગોર્જિયસ ક્વીન હિના ખાન કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે

હિના ખાન હાલમાં હેલો હોલ ઓફ ફેમ એવોર્ડ્સમાં જોવા મળી હતી

હિના ખાન આ ઈવેન્ટમાં ટ્રાન્સપરન્ટ રેડ આઉટફિટ પહેરીને હાજરી આપી

અલગ અલગ રીતે પોઝ આપતી જોવા મળે છે એક્ટ્રેસ હિના ખાન

35 વર્ષની હિના ખાનની ફિટનેસનું રહસ્ય દરેક વ્યક્તિ જાણવા માંગે છે

ઘણીવાર હાર્ડ વર્કઆઉટ કરતી જોવા મળે છે એક્ટ્રેસ હિના ખાન

બિકીની સ્ટાઈલ ગાઉન પહેરીને હિનાએ શેયર કરી ગ્લેમર્સ તસવીરો, થઈ ટ્રોલ

હિનાએ બન હેરસ્ટાઇઈલ, રેડ લિપસ્ટિકમાં ફ્લોન્ટ કરી ગ્લોઈંગ સ્કિન