નાના પડદાની ઘણી અભિનેત્રીઓએ લગ્ન પછી છોડી દીધી છે એક્ટિંગ

Credit: the daily stadust/Backgrid

કેટલીક અભિનેત્રીઓએ ધર્મ માટે ઈન્ડસ્ટ્રીને કહ્યું અલવિદા 

Credit: the daily stadust/Backgrid

મોહના કુમારી સિંહ

લગ્ન પછી ટીવી શો અને ડાન્સને કહ્યું ગુડબાય 

સના ખાન

ઈસ્લામના રસ્તે આગળ વધવા  છોડ્યો અભિનય 

મિહિકા વર્મા

2016માં NRI આનંદ કપઈ સાથે લગ્ન કર્યા બાદ અભિનયને કહ્યું અલવિદા

આશકા ગોરાડિયા

સપના સાકાર કરવા માટે અભિનયને કહ્યું ગુડબાય 

અદિતિ શિરવાઈકર

'કહાની ઘર ઘર કી' ફેમ અદિતિએ લગ્ન પછી છોડી દીધી એક્ટિંગ

કાંચી કૌલ

છેલ્લા 6 વર્ષથી કાંચી ટેલિવિઝનની દુનિયાથી દૂર