Credit: tejasswiprakash
તેજસ્વી પ્રકાશ અને કરણ કુંદ્રા એકબીજાને ડેટ કરી રહ્યા છે
Credit: tejasswiprakash
કપલ ઘણીવાર એકસાથે જોવા મળે છે
Credit: tejasswiprakash
હવે તેજસ્વી પ્રકાશનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે
Credit: tejasswiprakash
એક્ટ્રેસએ ડાયમંડની વીટીં કેમેરા સામે ફ્લોન્ટ કરી
Credit: tejasswiprakash
ફોટોને શેર કરતા તેજસ્વીએ કેપ્શનમાં લખ્યું- બિગ ડે
Credit: tejasswiprakash
જણાવી દઈએ કે તેજસ્વીની આ ફોટો કોઈ જાહેરાત માટે છે
Credit: tejasswiprakash
કરણ કુંદ્રા અને તેજસ્વીની જોડી ફેન્સને ખુબ પસંદ આવે છે
Credit: tejasswiprakash
જુઓ વીડિયો