તેજસ્વી પ્રકાશ નાના પડદાની સૌથી લોકપ્રિય એક્ટ્રેસમાંથી એક છે

સીરિયલ્સથી લઈ રિયાલિટી શો સુધી તેજસ્વીએ ખુબ નામના મેળવી છે

પોતાના લુકથી સોશિયલ મીડિયા પર પણ છવાયેલી રહે છે એક્ટ્રેસ

તેજસ્વી પ્રકાશ પોતાના ફેશનેબલ લુકથી ચાહકોના દિલ જીતી લે છે

સિંપલ-સોબર અંદાજમાં લાગી સુંદર, ચમકતા ચહેરાએ લૂટ્યા દિલ

ક્યૂટ અંદાજમાં આપ્યા પોઝ, તેજસ્વીને જોઈ ચાહકો થયા ઘાયલ

તેજસ્વી પ્રકાશ પર્સનલ લાઈફને લઈ પણ ચર્ચામાં રહે છે

પતિ વિક્રાંત સાથે પૂલમાં જોવા મળી મોનાલિસા, જુઓ Photo