ટીવીની ટોપ એક્ટ્રેસના લિસ્ટમાં તેજસ્વી પ્રકાશનું નામ મોખરે છે

બધાનો મનપંસદ શો 'નાગિન'માં લીડ રોલ કરી રહી છે તેજસ્વી પ્રકાશ

જસ્સી ગિલ સાથે તેજસ્વી પ્રકાશનો મ્યૂઝિક આલ્બમ રિલીઝ થવાનો છે

તેજસ્વી પ્રકાશે પોતાનો હોટ એન્ડ લેટેસ્ટ લુક શેર કર્યો છે

હોલ્ટર નેક ટોપ-પ્રિંટેડ ટ્રાઉઝરમાં એક્ટ્રેસનો જોવા મળ્યો કિલર લુક

લહેરાતા વાળ અને નાગિન જેવી કાતિલ આંખોથી ચલાવ્યો જાદુ

એક્ટ્રેસે અલગ અંદાજમાં આપ્યા પોઝ, ફેન્સ થયા ફિદા

એક્ટ્રેસની ઈન્સ્ટાગ્રામ પર સારી એવી ફેન ફોલોઈંગ છે 

જુઓ ફોટો

જુઓ ફોટો