તેજસ્વી પ્રકાશ હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે
ક્યારેક શો તો ક્યારેક ફોટોશૂટના કારણે લાઈમલાઈટમાં રહે છે
તેજસ્વીની ફેશન સેન્સ પણ ઝડપથી બદલાય રહી છે
મિની સ્કર્ટ અને ટોપમાં તેજસ્વીએ આપ્યા કિલર પોઝ
તેજસ્વીએ બ્લેઝર કેરી કરી લુકને આપ્યો ક્લાસી ટચ
આ આઉટફિટ સાથે તેજસ્વીએ લાઈટ શેડ હાઈ હીલ્સ પણ કેરી કરી છે
દરેક વખતે પહેલા કરતા વધુ સ્ટાઈલિશ લુકમાં જોવા મળે છે એક્ટ્રેસ
તેજસ્વી પ્રકાશના ક્યૂટ અંદાજે જીતી લીધુ ચાહકોનું દિલ