એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશ ટીવીની જાની માની અભિનેત્રીઓ માની એક છે
photo credit: instagram
એક્ટ્રેસ પોતાના સ્ટાઈલિશ અંદાજથી લોકોને હંમેશા પ્રભાવીત કરતી રહે છે.
photo credit: instagram
તેજસ્વીએ અગાઉ બ્લયૂ કલરના વેસ્ટર્ન ટોપમાં જબરદસ્ત ફોટો સૂટ કરાવ્યુ હતુ
photo credit: instagram
ત્યારે આજે એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટા અકાઉન્ટ પર બ્લેક એન્ડ વ્હાઈટ શિમરી ગાઉનમાં ફોટો શેર કર્યો છે.
photo credit: instagram
શેર કરેલી આ તસ્વીરમાં તેજસ્વી એકદમ હોટ લાગી રહી છે
photo credit: instagram
ગાઉનની ઉપર એક્ટ્રેસે બ્લેક કટ આઉટ લેયરિંગ પહેર્યું છે.
photo credit: instagram
લોન્ગ ઈયરિંગ્સ અને લાઈટ મેકઅપ તેના લુકને વધારે નીખારી રહ્યા છે.
photo credit: instagram
તેજસ્વી અત્યાર સુધી ઘણી સિરિયલ કરી ચૂકી છે પણ નાગિનથી તે વધુ પ્રખ્યાત બની હતી
photo credit: instagram