ટેલિવિઝન એક્ટર કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ બંને ફરી એકવાર ચર્ચામાં છે

Credit: Social Media

કરણ કુન્દ્રાએ ટ્વિટ કર્યા બાદ બ્રેકઅપની અટકળો ચાલી રહી છે

Credit: Social Media

કરણે ટ્વિટ કર્યું હતું કે ન તેરી શાન કમ હોતી, ન રુતવા ઘટા હોતા. જો ઘમંડ મેં કહા, વહીં હંસ કર કહા હોતા

Credit: Social Media

બ્રેકઅપ વિશે વાત કરતા તેજસ્વીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું આ તમામ અફવાઓ છે

Credit: Social Media

તેજસ્વી પ્રકાશનું માનવું છે કે તે વિશે વધુ વાત કરશે તો તેમના પ્રેમને નજર લાગી જશે

Credit: Social Media

તેજસ્વીએ વધુમાં કહ્યું બંને વચ્ચે બધુ બરાબર છે, બંને ટૂંક સમયમાં લગ્ન કરશે

Credit: Social Media

કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ  બિગ બોસ 15માં મળ્યા હતા

Credit: Social Media

બિગ બોસ હાઉસની બહાર આવ્યા બાદ બંનેએ પોતાની રિલેશનશિપને ઓફિશિયલ કરી

Credit: Social Media

કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ અવારનવાર રોમેન્ટિક ડેટ પર જાય છે

Credit: Social Media