11 july 2025

સ્માર્ટ ફોનની જેમ સ્માર્ટ ટીવી પણ કરે છે તમારી જાસૂસી ! આ સેટિંગ્સ કરી દો બંધ

Pic credit - AI

આજના ડિજિટલ વિશ્વમાં તમારા ડેટાને સુરક્ષિત રાખવો એ સૌથી મોટો પડકાર છે.

Pic credit - AI

ડેટા લીકના કિસ્સાઓ દરરોજ સામે આવતા રહે છે. ઘરે વપરાતા ડિજિટલ ઉપકરણો પણ ડેટા ચોરી કરે છે.

Pic credit - AI

ઘરે સ્માર્ટ ટીવી પણ ડેટા એકઠા કરતું રહે છે અને તમને તેનો કોઈ સંકેત પણ મળતો નથી.

Pic credit - AI

તમે કઈ ચેનલ સૌથી વધુ જુઓ છો, તમને કયો શો ગમે છે. ટીવી તેના સર્વર પર આવા ઘણા ડેટા મોકલતું રહે છે.

Pic credit - AI

ફોનની જેમ, ટીવીમાં તમે શું જુઓ છો તે  વ્યક્તિગત ડેટા સુરક્ષિત રાખવા માટે એક સેટિંગ્સ આપવામાં આવ્યું છે, ચાલો તે જાણીએ.

Pic credit - AI

જો તમે ડેટા ચોરીથી બચવા માંગો છો તો ટીવીની સેટિંગ્સ પર જાઓ. અહીં તમને Privacy, General,અથવા Terms & Conditions વિકલ્પ દેખાશે.

Pic credit - AI

હવે ACR, Viewing Information, કે Viewing Data જેવો ઓપ્શન સર્ચ કરો અને તેને Off યા Disable કરી દો

Pic credit - AI

જો Data Collection કે પછી Interest-based Ads જેવા ઓપ્શન હોય, તો તેને પણ બંધ કરી દો 

Pic credit - AI

આ સિવાય Automatic Content Recognitionને બંધ કરી દેવું જોઈએ Location Access, Viewing Data / Analytics Sharing પણ બંધ કરી દો

Pic credit - AI