IPL 2023ની 34મી મેચમાં દિલ્હી કેપિટલ્સે 145 રનનો ટાર્ગેટ કર્યો ડિફેન્ડ

ચાલો જાણીએ IPLમાં સૌથી વધારે વાર 150થી ઓછા ટાર્ગેટને ડિફેન્ડ કરનારી ટીમો વિશે

1. સનરાઈઝર્સ  હૈદરાબાદ -11 વાર

2. મુંબઈ  ઈન્ડિયન્સ - 10 વાર

3. પંજાબ  કિંગ્સ - 10 વાર 

4. ચેન્નાઈ સુપર  કિંગ્સ - 8 વાર 

5. કોલકત્તા  નાઈટ રાઈડર્સ - 8 વાર