આઈપીએલમાં સૌથી વધારે સિક્સર મારનારી ટીમ

31 માર્ચથી શરુ થઈ રહી છે આઈપીએલની 16મી સિઝન 

1.  મુંબઈ ઈન્ડિયન્સે 231 મેચમાં 1408 સિક્સક ફટકારી

2.  રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 226 મેચમાં 1377 સિક્સર ફટકારી 

3.  પંજાબ કિંગ્સની ટીમે 218 મેચમાં 1276 સિક્સર ફટકારી 

4. ચેન્નાઈ સુપર કિંગ્સે 208 મેચમાં 1268 સિક્સર ફટકારી 

5. કોલકત્તા નાઈટ રાઈડર્સે 223 મેચમાં 1226 સિક્સર ફટકારી