1. મુંબઈ ઈન્ડિયન્સે 231 મેચમાં કુલ 3153 ચોગ્ગા ફટકાર્યા છે.
2. દિલ્હી કેપિટલ્સે 224 મેચમાં કુલ 3065 ચોગ્ગા ફટકાર્યા છે.
3. કોલકત્તા નાઈટ રાઈડર્સે 223 મેચમાં કુલ 3017 ચોગ્ગા ફટકાર્યા છે.
4. પંજાબ કિંગ્સની ટીમે 218 મેચમાં કુલ 2975 ચોગ્ગા ફટકાર્યા છે.
5. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 226 મેચમાં કુલ 2942 ચોગ્ગા ફટકાર્યા છે.
31 માર્ચ, 2023થી શરુ થશે આઈપીએલની 16મી સિઝન
એક ટ્રોફી જીતવા માટે 10 ટીમો વચ્ચે થશે જંગ