ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા એશિયા કપમાંથી બહાર
ઘુંટણની ઈજાને કારણે કરાવવી પડશે સર્જરી
સંપૂર્ણપણે ફીટ થવામાં ઘણો સમય લાગી શકે છે
એશિયા કપ પણ નથી રમી રહ્યો
ટી-20 ક્રિકેટમાં જાડેજાનું ફોર્મ સારું રહ્યું છે
જાડેજા ની જગ્યાએ રિઝર્વ ખેલાડી અક્ષર પટેલને તક આપવામાં આવી
ટી-20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત હજુ નથી થઈ