ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં વેસ્ટઈન્ડિઝના પ્રવાસ પર છે

અહિ ટીમે  2 ટેસ્ટ, 3 વનડે અને 5 ટી 20 મેચની સિરીઝ રમવાની છે

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની શરુઆત 12 જુલાઈથી શરુ થશે

12 જુલાઈથી ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે સીરિઝની પ્રથમ ટેસ્ટ મેચ રમાશે 

ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયા પ્રેક્ટિસ કરતી જોવા મળી હતી

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ વેસ્ટ ઈન્ડિઝના મહાન ખેલાડી Garfield Sobers સાથે મુલાકાત કરતા જોવા મળ્યા હતા

 ગેરી સોબર્સે વિરાટ કોહલી રોહિત શર્મા સાથે પણ વાત કરી અને તેને મળીને ખૂબ જ ખુશ થયા. 

જુઓ વીડિયો

પોતાની જાતને જ ગોળી મારવા ઈચ્છતો હતો પ્રવીણ કુમાર, જાણો ઘટનાની હકીકત