WTC Final પહેલા નવા અંદાજમાં જોવા મળી ભારતીય ટીમ

એડિડાસ કંપની બની છે ભારતીય ટીમની કીટ સ્પોન્સર

ભારતીય ટીમે નવી જર્સીમાં  કરાવ્યું ફોટોશૂટ 

ટેસ્ટ જર્સીવાળા ફોટો સોશિયલ મીડિયા પર થયા વાયરલ 

નવી જર્સીમાં વિરાટ કોહલી એ બતાવ્યો સ્વૈગ 

નવી જર્સી પર દેખાયો ICC WTC FINALનો લોગો 

નવી જર્સી પર એડિડાસનો લોગો પણ જોવા મળ્યો

7 થી 11 જૂન વચ્ચે રમાશે  WTC FINAL

ઈંગ્લેન્ડના ઓવલમાં રમાશે  WTC FINAL

ટેનિસ કરિયરમાં જીત્યો હતો 1000 કરોડની પ્રાઈઝ મની, જાણો રફેલ નડાલની નેટવર્થ