ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ કરાવી ઘૂંટણની સર્જરી
ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનું ઓપરેશન સફળ રહ્યું
ઈન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી કહ્યું જલ્દી પરત ફરવાનો પ્રયત્ન કરીશ
જાડેજા પાકિસ્તાન અને હોંગકોંગ સામે મેચ રમ્યા બાદ ટુર્નામેન્ટથી બહાર થયો હતો
ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને આ જાણકારી આપી છે
તેમણે બંને મેચોમાં ટીમ ઇન્ડિયાની જીતમાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી