ઓક્ટોબરની શરૂઆત રોકાણકારો માટે ખાસ

27 સપ્ટેમ્બર, 2025

ટાટા કેપિટલનો IPO 6 થી 8 ઓક્ટોબર સુધી ખુલ્લો રહેશે, $1.85 બિલિયન એકત્ર કરવાનું લક્ષ્ય.

કંપની લિસ્ટિંગ બાદ $16.5 બિલિયનનું મૂલ્યાંકન હાંસલ કરવાની યોજના ધરાવે છે.

IFC, TMF હોલ્ડિંગ્સ અને ટાટા ગ્રુપની અન્ય કંપનીઓનો મોટો હિસ્સો.

LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા IPOથી ₹15,237 કરોડ એકત્ર કરવાની યોજના, કુલ મૂલ્યાંકન $9 બિલિયન.

IPO માટે એક્સિસ બેંક, મોર્ગન સ્ટેનલી, JP મોર્ગન, બોફા અને સિટીગ્રુપ મુખ્ય સલાહકાર દ્વારા પણ વિવિધ માહિતી આપવામાં આવી હતી.

FY2024-25 માં ટાટા કેપિટલની લોન બુક ₹2.21 લાખ કરોડ પાર, નફામાં 16% નો વધારો થયો છે.

LG ઇન્ડિયાની આવક ₹21,600 કરોડ, EBITDAમાં 17%નો વધારો થયો છે. આ IPO રોકાણકારો માટે મોટો મોકો છે.

અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે,  અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે.