તારક મહેતા સિરીયલ અવાર-નવાર હોય છે ચર્ચામાં

(Credit : Instagram)

આ સિરીયલ છેલ્લા 14 વર્ષથી લોકોને કરે છે એન્ટરટેઈન 

(Credit : Instagram)

આ વખતે જેઠાલાલ એટલે કે દિલીપ જોશી ચર્ચામાં છે

(Credit : Instagram)

લગ્ઝરી કાર છોડીને મેટ્રોમાં સફર કરતા જોવા મળ્યા દિલીપ જોશી 

(Credit : Instagram)

મોઢાં પર માસ્ક લગાવીને મેટ્રોની સફર કરી એન્જોય-જુઓ વીડિયો

(Credit : Instagram)

તેના ફોટો અને વીડિયો દિલીપ જોશીએ કર્યા છે શેર

(Credit : Instagram)

વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં તેનો આનંદ જોવા મળે છે

(Credit : Instagram)

લોકોએ કહ્યું- બબિતાજી ક્યાં છે?

(Credit : Instagram)