તારા સુતારિયા ઇન્ડસ્ટ્રીની મલ્ટી ટેલેન્ટેડ એક્ટ્રેસ છે

(Credit: tarasutaria)

તારાએ માત્ર અભિનયથી જ નહીં પરંતુ સિંગિંગથી પણ ચાહકોને કર્યા છે ઈમ્પ્રેસ

(Credit: tarasutaria)

અભિનેત્રીએ એક હોટ સેલ્ફી ઇન્સ્ટા પર કરી છે શેર

(Credit: tarasutaria)

આ સેલ્ફીએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે

(Credit: tarasutaria)

તારા તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરવાની એક પણ તક છોડતી નથી

(Credit: tarasutaria)

એક્ટ્રેસ દરેક ટ્રેડિશનલ, વેસ્ટર્ન લુકમાં શાનદાર લાગે છે

(Credit: tarasutaria)

તારા ટૂંક સમયમાં ફિલ્મ 'અપૂર્વ'માં જોવા મળશે

(Credit: tarasutaria)

આ પહેલા તારા ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ'માં જોવા મળી હતી

(Credit: tarasutaria)