બોલિવૂડની સ્ટાઈલિશ અભિનેત્રીઓમાંથી એક છે  તારા સુતારિયા

તારા સુંદરતા અને ફેશન-સ્ટાઈલને  કારણે જાણીતી છે

તારા સુતારિયા હાલમાં તેની  લવ લાઈફને કારણે ચર્ચામાં છે

રિપોટર્સ અનુસાર તારા અને  આદર જૈન વચ્ચે બ્રેકઅપ થયુ છે

બ્રેકઅપના સમાચાર વચ્ચે ગોર્જિયસ લુકમાં જોવા મળી તારા સુતારિયા

ઓફ વાઈટ ડ્રેસમાં ખુબ સ્ટાઈલિશ  લાગી રહી છે તારા 

નેચરલ લુક મેકઅપ અને સ્ટાઈલિશ હીલ્સમાં તારા લાગી રહી છે ગોર્જિયસ