તારા સુતરિયાએ સફેદ મિની ડ્રેસમાં ફોટો કર્યા શેયર 

અભિનેત્રીનો આકર્ષક ગ્લેમરસ લુક 

 વ્હાઈટ ડ્રેસમાં તેનો અનોખો અંદાજ

અભિનેત્રીએ મીની ડ્રેસ પર પહેર્યું ઓપન શ્રગ 

ઓપન બ્રાઉન હાઇલાઇટ કરેલા વાળમાં તારા સુતરિયા

તેણે આ ગ્લેમરસ સ્ટાઈલથી ચાહકોને કર્યા ઈમ્પ્રેસ 

તારાના લુકના થઈ રહ્યા છે વખાણ 

તારાનો આ સુંદર લુક છવાયો