Credit : Tara instagram

તારા સુતારિયા તેના સ્ટાઈલિશ લુક માટે છે જાણીતી

Credit : Tara instagram

થોડા જ સમયમાં તારાએ બનાવી છે પોતાની ખાસ ઓળખ

Credit : Tara instagram

અભિનેત્રીએ હાલમાં જ તેના કયૂટ ફોટોઝ કર્યા છે શેર

Credit : Tara instagram

ફોટોમાં તે એક ડોગી સાથે મસ્તી કરતી જોવા મળે છે

Credit : Tara instagram

ડોગી સાથે સારો સમય પસાર કરી હતી તારા

Credit : Tara instagram

તારાનો આ કયૂટ અંદાજને કારણે ફેન્સ થયા તેના દિવાના

Credit : Tara instagram

તારા સુતારિયા અભિનેત્રીની સાથે સાથે એક સિંગર પણ છે

Credit : Tara instagram

તે હાલમાં એક વિલિન રિટન્સમાં જોવા મળી હતી